Tuesday, April 28, 2026
HomeGujaratરંગપર (બેલા) ગામે સનટેન સિરામિક લેબર ક્વાર્ટરમાં ઈલેક્ટ્રીક શોક લાગતા યુવકનું મોત

રંગપર (બેલા) ગામે સનટેન સિરામિક લેબર ક્વાર્ટરમાં ઈલેક્ટ્રીક શોક લાગતા યુવકનું મોત

Advertisement
Advertisement

મોરબીના રંગપર (બેલા) ગામની સીમમાં સનટેન સિરામિક લેબર ક્વાર્ટરમાં ઈલેક્ટ્રીક શોક લાગતા યુવકનું મોત થયું હતું.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના રંગપર (બેલા) ગામની સીમમાં સનટેન સિરામિક લેબર ક્વાર્ટરમાં રહેતા દાદુરામ બુજસેન (ઉ.વ.૨૬) ને કોઈ કારણસર ઈલેક્ટ્રીક શોક લાગતા યુવકને ૧૦૮ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular