Join Our WhatsApp Group : Voice Of Morbi HomeGujaratમોરબીની હરિઓમ સોસાયટીમાંથી એક શખ્સ દારૂની 12 બોટલ સાથે ઝડપાયો GujaratMorbi મોરબીની હરિઓમ સોસાયટીમાંથી એક શખ્સ દારૂની 12 બોટલ સાથે ઝડપાયો By Pankaj Sanariya April 28, 2025 Share FacebookXPinterestWhatsApp મોરબી શહેરના ભડિયાદ રોડ પર આવેલી હરિઓમ સોસાયટીમાં નાકા પાસેથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી ઈશ્વરભાઈ બાવજીભાઈ ફુલતરિયા (ઉ.વ.56) રહે,હરિઓમ સોસાયટી ને વિદેશી દારૂની 12 બોટલ કિ.રૂ.6,744 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી. Share FacebookXPinterestWhatsApp Pankaj Sanariya RELATED ARTICLES Morbi પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બંને કિશોરી નું તેમના પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ ટીમ મોરબી September 14, 2026 Morbi રાતીદેવડીમાં દુકાન પાસે બેઠેલા 63 વર્ષીય પ્રૌઢ પર પથ્થરમારો September 14, 2026 Morbi મોરબીના પીપળીમાં તીનપત્તીનો ખેલ રંગેહાથ ઝડપાયો! એક મહિલા સહિત 5 જુગારી રૂ.71,100ના મુદ્દામાલ સાથે ઝડપાયા September 14, 2026 Most Popular પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બંને કિશોરી નું તેમના પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ ટીમ મોરબી September 14, 2026 રાતીદેવડીમાં દુકાન પાસે બેઠેલા 63 વર્ષીય પ્રૌઢ પર પથ્થરમારો September 14, 2026 મોરબીના પીપળીમાં તીનપત્તીનો ખેલ રંગેહાથ ઝડપાયો! એક મહિલા સહિત 5 જુગારી રૂ.71,100ના મુદ્દામાલ સાથે ઝડપાયા September 14, 2026 ૧૮૧ ટીમ અને ૧૧૨ ટીમ સંકલનમાં રહી ભુલી પડી ગયેલ્ બાળકીને તેમના ફેમિલીને સોપેલ September 13, 2026 ટંકારાના વિરપરમાં દીવાલ-જગ્યાના જૂના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: બે પડોશી પરિવારો વચ્ચે માથાકૂટ, સામસામી ફરિયાદ September 13, 2026