મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઘુંટુ ગામ નજીક ઉંચી માંડલ જવાના રસ્તેથી આરોપી અજય મનુભાઈ ડોડીયા રહે,મહેન્દ્રનગર, મોરબી વિદેશી દારૂની રૂ.3214 ની કિંમતની 6 બોટલ સાથે ઝડપાયા છે. જેથી આરોપી વિરૂધ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.




