HomeGujaratમોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે દમયંતીબેન નિરંજનીની વરણી

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે દમયંતીબેન નિરંજનીની વરણી

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે દમયંતીબેન નિરંજનીની નિમણુંક કરવામાં આવી છે.

આવનારા સમયમાં મોરબી જીલ્લા કક્ષાએ મહિલા કોંગ્રેસના સંગઠનનો વ્યાપ વધારી પક્ષને મજબૂત બનાવવા અગાઉ મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહી ચૂકેલા દમયંતીબેન જયેન્દ્રભાઈ નિરંજનીને હવે જીલ્લા કોંગ્રેસ પ્રમુખનું પદ સોંપવામાં આવ્યું છે. તેમના થકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની વિચારધારાને જન જન સુધી પહોંચે અને ગુજરાતમાં મહિલા સદસ્યતા અભિયાન વધુમાં વધુ આગળ વધે તેમજ મહિલા કોંગ્રેસ સંગઠન મજબુત બને તેવા વિશ્વાસ સાથે દમયંતીબેનની નિમણૂંક કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular