Tuesday, April 28, 2026
HomeGujaratભક્તિ ખાત્રા અને કાવ્યા ખાત્રા એ ધો.8 માં પ્રથમ અને દ્વિતીય ક્રમાંક...

ભક્તિ ખાત્રા અને કાવ્યા ખાત્રા એ ધો.8 માં પ્રથમ અને દ્વિતીય ક્રમાંક મેળવી ગઢવી સમાજનું ગૌરવ વધાર્યું 

Advertisement
Advertisement

મોરબી તાલુકાના જેપુર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી મેહુલભાઈ ગઢવીની ભત્રીજી તથા દિકરી પ્રથમ-દ્વિતિય નબંરે પાસ થઈ સમગ્ર ગઢવી સમાજ તથા જેપુર પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું છે.

હિન્દ વૈભવ ન્યુઝના તંત્રી મેહુલભાઈ ગઢવીની ભત્રીજી ભક્તિ અનિલભાઈ ખાત્રા ધોરણ 8માં પ્રથમ નંબરે પાસ થઈ શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. જ્યારે તેમની દિકરી કાવ્યા મેહુલભાઈ ખાત્રાએ ધોરણ 4માં દ્વિતિય નંબરે પાસ થઈ છે. આ બન્ને બહેનોએ સમગ્ર ગઢવી સમાજ, ખાત્રા પરિવાર તથા જેપુર પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યુ છે. તે બદલ શિક્ષકો તથા પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે તેમજ ઉતરોત્તર પ્રગતિના પંથો સર કરો તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular