HomeGujaratમોરબીમાં નવી લાઇન અને મેન્ટેનન્સ કામગીરીના કારણે 11 કેવી મહેન્દ્ર નગર ઇન્ડ....

મોરબીમાં નવી લાઇન અને મેન્ટેનન્સ કામગીરીના કારણે 11 કેવી મહેન્દ્ર નગર ઇન્ડ. ફીડર બંધ રહેશે

મોરબીમાં આવતીકાલે સોમવારના રોજ નવી લાઈનના કામ તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી PGVCL ના મોરબી ઇન્ડ. પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી મહેન્દ્ર નગર ઇન્ડ. ફીડર સવારના 7 થી બપોરના ૨ વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.

જેમા ટિમ્બડીના પાટીયેથી માળિયા ફાટક સુધીના તમામ ઇન્ડસ્ટ્રીયલ કનેક્શન, સોમનાથ પાર્ક સોસાયટી, રામધન આશ્રમ, સમર્પણ હોસ્પિટલ, શિવમ હોસ્પિટલ, પ્રભુ કૃપા ટાઉનશીપ, સુભાષ પાર્કમાં તમામ ઇન્ડસ્ટ્રીયલ કનેક્શન તથા મહેન્દ્રનગર ઇન્દિરા નગર સહિતના વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રાખવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular