HomeMorbiMaliya Miyanaવવાણીયા ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

વવાણીયા ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

મોરબીના માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા સોનલબેન અરવિંદભાઈ મોરવાડિયા (ઉ.વ.32) નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર તા.1 ના રોજ ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ ક૨ી છે.

RELATED ARTICLES

Most Popular