Join Our WhatsApp Group : Voice Of Morbi HomeMorbiHalvadહળવદના દિઘડિયા ગામના આધેડ નદીમાં ન્હાવા પડતા ડૂબી જવાથી મોત MorbiHalvad હળવદના દિઘડિયા ગામના આધેડ નદીમાં ન્હાવા પડતા ડૂબી જવાથી મોત By Pankaj Sanariya May 21, 2025 Share FacebookXPinterestWhatsApp હળવદ તાલુકાના દિઘડિયા ગામે રહેતા હંસરાજભાઈ સોમાભાઈ ગડેસા (ઉ.વ.50) નામના આધેડ બ્રાહ્મણી નદીમાં ન્હાવા ગયા હતા ત્યારે કોઈ કારણોસર ડૂબી જતા તેનું નીપજ્યું હતું. આ ઘટના અંગે હળવદ તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે. Share FacebookXPinterestWhatsApp Pankaj Sanariya RELATED ARTICLES Morbi વિશ્વાસ ઘાત! વાડી ભાગવી રાખનાર બે મજૂરો રૂ. 1.83 લાખનું જીરું અને બિયારણ લઈને ફરાર June 16, 2026 Morbi હળવદમાં મહિલાને નિશાન બનાવી ત્રિપુટીનો ત્રાસ: ગાળો, મારામારી અને છરીથી ધમકીનો આરોપ June 16, 2026 Morbi વઘાસીયા ટોલનાકે દાદાગીરીનો આતંક: ટોલ કર્મચારીઓને ધમકી આપી ટોલ ભર્યા વગર કારચાલકો ફરાર June 16, 2026 Most Popular વિશ્વાસ ઘાત! વાડી ભાગવી રાખનાર બે મજૂરો રૂ. 1.83 લાખનું જીરું અને બિયારણ લઈને ફરાર June 16, 2026 હળવદમાં મહિલાને નિશાન બનાવી ત્રિપુટીનો ત્રાસ: ગાળો, મારામારી અને છરીથી ધમકીનો આરોપ June 16, 2026 વઘાસીયા ટોલનાકે દાદાગીરીનો આતંક: ટોલ કર્મચારીઓને ધમકી આપી ટોલ ભર્યા વગર કારચાલકો ફરાર June 16, 2026 ટીંબડી પાટીયા પાસે કારખાનામાં તસ્કરોનો ત્રાટક્યા: રૂ. 1.75 લાખના કોપર-એલ્યુમિનિયમ કેબલ વાયર ચોરાયા June 16, 2026 સામાકાંઠે જુગારધામ પર પોલીસનો દરોડો: પાંચ મહિલા સહિત આઠ શખ્સો રંગેહાથ ઝડપાયા June 16, 2026