HomeGujaratમોરબીમાં ડ્રેનેજ વિભાગમાં મળેલી 1856 ફરિયાદોમાંથી 1646 ફરિયાદોનું નિવારણ

મોરબીમાં ડ્રેનેજ વિભાગમાં મળેલી 1856 ફરિયાદોમાંથી 1646 ફરિયાદોનું નિવારણ

મોરબી મહાનગપાલિકાની વોટર વર્કસ વિભાગમાં મહાનગરપાલિકાની જાહેર કરેલી ત્યાંથી તા.20 સુધીમાં કુલ 348 ફરિયાદ આવી છે જેમાંથી 58 જેટલી ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે તથા ડ્રેનેજ વિભાગમાં તા.20 સુધીમાં કુલ 1856 ફરિયાદ મળી છે, જેમાંથી 1646 ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે. તેમ મોરબી મહાનગરપાલિકા વોટર શાખાની અખબારી યાદીમાં જણાવાયુ છે.

RELATED ARTICLES

Most Popular