HomeGujaratફાટસર ગામે યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

ફાટસર ગામે યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી તાલુકાના ફાટસર ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ લેતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના ફાટસર ગામે રહેતા મુન્નાભાઈ કેગુભાઇ ગાવડ (ઉ.વ.40) નામના યુવકે કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular