HomeMorbiHalvadહળવદના માથક ગામે રહેણાંક મકાનમાંથી બિયરના ટીન મળી આવ્યા, આરોપી ફરાર 

હળવદના માથક ગામે રહેણાંક મકાનમાંથી બિયરના ટીન મળી આવ્યા, આરોપી ફરાર 

હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે માથક ગામે આરોપી પિન્ટુ અશોકભાઈ બોરણિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા બિયરના બે ટીન કિં.રૂ.440 મળી આવતા કબ્જે કર્યા હતા.

જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે ફરાર આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી હતી.

RELATED ARTICLES

Most Popular