HomeMorbiMaliya Miyanaમાળિયાના વવાણીયા ગામે સ્મશાન પાસેથી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

માળિયાના વવાણીયા ગામે સ્મશાન પાસેથી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

માળિયા પંથકમાં દારૂના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વવાણીયા ગામના સ્મશાન પાસેથી કિશન આયદાનભાઈ ખાદા (ઉ.વ.30) નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 561 સાથે ઝડપી પાડ્યો હતો. તેમજ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular