Sunday, April 19, 2026
HomeMorbiMaliya Miyanaમોરબી - કચ્છ હાઇવે પર સિગ્નલ આપ્યા વગર જ ટ્રક ઉભો રાખી...

મોરબી – કચ્છ હાઇવે પર સિગ્નલ આપ્યા વગર જ ટ્રક ઉભો રાખી દેતા બાઇક ચાલક ટ્રક સાથે અથડાયો, ઇજાગ્રસ્ત

Advertisement
Advertisement

મોરબી – કચ્છ હાઇવે પર સ્વાગત પેટ્રોલપંપ પાસે રેલવે ઓબરબ્રિજ પર ટ્રક ચાલકે કોઈપણ જાતના સાઈડ સીગ્નલ ચાલુ રાખ્યા વગર ટ્રક ઉભો રાખી દેતા એક્ટિવા લઈને નીકળેલા માળીયા મિયાણા તાલુકાના ભીમસર ગામના સમીર વલીમામદભાઈ જેડા ટ્રક પાછળ અથડાતા ઈજાઓ પહોંચી હતી.

જેથી આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular