HomeMorbiHalvadહળવદના દેવળીયા ગામની ચોકડી પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતો રિક્ષા ચાલક ઝડપાયો

હળવદના દેવળીયા ગામની ચોકડી પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતો રિક્ષા ચાલક ઝડપાયો

મોરબી એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદ – કચ્છ હાઈવે પર હળવદ તાલુકાના દેવળીયા ગામની ચોકડી પાસેથી રીક્ષા લઈને નીકળેલા આરોપી રામજી ઉર્ફે રામો ધીરુભાઈ દેગામા રહે.વીસીપરા, મોરબી, મૂળ રહે.કંકાવટી, સુરેન્દ્રનગર વાળાને રૂ.16 હજારની કિંમતની વિદેશી દારૂની 32 બોટલ તેમજ 1 લાખની રીક્ષા મળી કુલ રૂ.1.16 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ હળવદ પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular