HomeMorbiવાંકાનેરના ઓળ ગામની સીમમાંથી વિદેશી દારૂના 12 ચપલા અને બિયરના 30 ટીન...

વાંકાનેરના ઓળ ગામની સીમમાંથી વિદેશી દારૂના 12 ચપલા અને બિયરના 30 ટીન ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ઓળ ગામની સીમમાં દરોડો પાડી આરોપી વિરજીભાઈ ઉર્ફે ભુરો શંભુભાઈ અબાસણીયા (ઉ.વ.42) રહે.નવાપરા, ઓળ વાળા પોતાની વાડીના શેઢેથી વિદેશી દારૂના 180 મીલીના 12 ચપલા કિ.રૂ. 1200 તેમજ બિયર ટીન 30 કિં.રૂ. 3750 સાથે ઝડપી લઈ કુલ રૂ. 4950નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular