Sunday, April 19, 2026
HomeMorbiMaliya Miyanaમોરબીએ લાતી પ્લોટમાંથી ચોરાઉ બાઇક સાથે આરોપીને ઝડપી પાડ્યો

મોરબીએ લાતી પ્લોટમાંથી ચોરાઉ બાઇક સાથે આરોપીને ઝડપી પાડ્યો

Advertisement
Advertisement

મોરબી એલસીબીએ અલાઉદીન શમસેર શુભાનભાઈ સંધવાણી રહે. મોરબી, લાતી પ્લોટ, જોન્સનગરવાળાને ચોરાઉ એક્ટિવા સાથે પકડી લેતા પ્રાથમિક પૂછપરછમાં તેને અન્ય ત્રણ મોટર સાયકલ પોતાના મિત્ર હનીફભાઈ કાસમભાઈ સંધવાણી રહે. માળીયા માલાણી શેરીવાળા સાથે મળી ચોરી કર્યા હોવાની કબૂલાત આપી હતી. એલસીબીએ એક્ટિવા, બે સ્પ્લેન્ડર અને સીડી ડિલક્ષ બાઈક કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular