Sunday, April 19, 2026
HomeMorbiટંકારા લૂંટ કેસના આરોપીના જામીન નામંજૂર કરતી મોરબી સેશન્સ કોર્ટ

ટંકારા લૂંટ કેસના આરોપીના જામીન નામંજૂર કરતી મોરબી સેશન્સ કોર્ટ

Advertisement
Advertisement

ગત મે મહિનામાં ટંકારા નજીક રાજકોટ મોરબી હાઇવે પર આંગડિયા પેઢીના માલિક પાસેથી 90 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં કારમાં આવીને લૂંટારૂઓએ આંગડિયા પેઢીના માલિકની કારને ટક્કર મારી 90 લાખ રૂપિયાની મસમોટી લૂંટને અંજામ આપ્યો હતો.

જે બાદ વાંકાનેર ડિવિઝન વિભાગ ના સમીર સારડા અને ટંકારા પોલીસ સ્ટેશન ના પીઆઈ કે. એમ.છાસિયાએ સઘન કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં આરોપી દિગ્વિજયભાઈ પટેલ એ મોરબી સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી જે મોરબી સેશન્સ કોર્ટ એ રદ કરી નાખી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular