Monday, May 4, 2026
HomeMorbiHalvadહળવદમાં વાહન ચોરીનો રીઢા ગુનેગાર 3 ચોરીના બાઇક સાથે ઝડપાયો 

હળવદમાં વાહન ચોરીનો રીઢા ગુનેગાર 3 ચોરીના બાઇક સાથે ઝડપાયો 

Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં બાઇક ચોરી તો જાણે કે રોજિંદી ઘટના બની ગઈ છે ત્યારે વાહન ચોરીના રીઢા આરોપીઓને ચોરીના ત્રણ મોટરસાયકલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

હળવદ પોલીસ સ્ટાફને મળેલી બાતમી મુજબ, આરોપી શક્તિ સુખાભાઈ કેશાભાઈ વીંછીયા (ઉ.વ.21) હાલ રહે ગામ રાજપર તા. ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર મુળ રહે ગામ કુંડા તા. ધ્રાગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાને ચોરીના મોટર સાયકલ સાથે પકડી તેને વિશ્વાસમાં લઇ આગવી ઢબે પુછપરછ કરતા અન્ય બે મોટર સાયકલ મળી કુલ 3 ચોરીના મોટર સાયકલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular