વાંકાનેર – ચોટીલા નેશનલ હાઇવે પર યજ્ઞપુરુષનગરના બોર્ડ પાસે કાર ચાલકે બાઈક ચાલક મહોમદમુજીબભાઈ નજરૂદિનભાઈ શેરસિયા (ઉ.વ.21) રહે.કોઠી ગામ તા.વાંકાનેર વાળાને હડફેટે લઈ પગના ભાગે ફ્રેક્ચર કરી નાખી શરીરે ઈજાઓ પહોંચાડી હતી.
અકસ્માતના આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.