HomeGujaratમોરબીની પંચાસર ચોકડી પાસેથી એક પ્યાસી ઝડપાયો

મોરબીની પંચાસર ચોકડી પાસેથી એક પ્યાસી ઝડપાયો

મોરબીની પંચાસર ચોકડી પાસે રોડ પરથી કેફી પીણું પીધેલી હાલતમાં એક યુવકને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીની પંચાસર ચોકડી પાસે એક કાર રોકી તપાસ કરતા આરોપી ધ્રુવભાઈ અંબારામભાઇ ભાલોડીયા (ઉ.વ.33) રહે. રવાપર રોડ કાયાજી પ્લોટ મોરબીવાળો કેફી પીણું પીધેલ હાલતમાં જણાતા આરોપીને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular