HomeGujaratમોરબીના વરિયા વિસ્તારમાં જાહેરમાં વરલીના આંકડા રમાડતો જુગારી ઝડપાયો 

મોરબીના વરિયા વિસ્તારમાં જાહેરમાં વરલીના આંકડા રમાડતો જુગારી ઝડપાયો 

મોરબીના સો ઓરડી વિસ્તારમાં વરીયા મંદિર પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી નિમેશભાઈ અશ્વિનભાઈ મીરાણી (ઉ.વ.35) રહે.વિશિપરા મોરબી વાળાને સીટી બી ડિવિઝન પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપી પાસે રહેલુ વરલી મટકાનું સાહિત્ય તેમજ રોકડા રૂ.1050 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular