HomeGujaratમોરબીમાં પ્રોહીબિશનના ગુનામાં ત્રણ માસથી નાસતો ફરતો આરોપી આરામ હોટલ પાસેથી ઝડપાયો

મોરબીમાં પ્રોહીબિશનના ગુનામાં ત્રણ માસથી નાસતો ફરતો આરોપી આરામ હોટલ પાસેથી ઝડપાયો

મોરબી જિલ્લાના માળીયા (મી) પોલીસ સ્ટેશનની ટીમે પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર આરોપી બહાદુરસિંગ મોહનસિંગ રાવત (રાજપૂત)ને ખાનગી બાતમીના આધારે આરામ હોટેલ પાસેથી ઝડપી પાડ્યો છે.

આરોપી રાજસ્થાનના બ્યાવર જિલ્લાના રાજવા ગામનો રહેવાસી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ આરોપી અગાઉ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહીબીશનના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.

RELATED ARTICLES

Most Popular