Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીના શનાળા જુના ગામના રહેણાંક મકાનમાં બ્રાન્ડેડ દારૂની 8 બોટલ મળી

મોરબીના શનાળા જુના ગામના રહેણાંક મકાનમાં બ્રાન્ડેડ દારૂની 8 બોટલ મળી

Advertisement
Advertisement

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન શનાળા જુના ગામમાં ઇન્દિરા વાસ વિસ્તારમાં આરોપી અશ્વિનભાઈ રવજીભાઈ વાઘેલાના રહેણાંકમાં દરોડો પાડી બ્લેન્ડર્સ પ્રાઈડ, બેલેન્ટાઈન સ્કોચ અને જોની વોકર રેડ લેબલ દારૂની 8 બોટલ ઝડપી પાડી હતી.

આ દરોડામાં કુલ રૂ. 23,430નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular