HomeMorbiવાંકાનેરના સરતાનપર રોડ પર વરલીના આંકડા લખતો જુગારી ઝડપાયો

વાંકાનેરના સરતાનપર રોડ પર વરલીના આંકડા લખતો જુગારી ઝડપાયો

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર પેટ્રોલિંગ દરમિયાન તાલુકા પોલીસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી સંજયભાઈ લાભુભાઈ જાદવ રહે.રાતાવીરડા વાળાને રોકડ રૂ. 420 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. તેમજ ઝડપાયેલા આરોપી વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular