Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીના લાતીપ્લોટમાં ઓરા કારમાંથી દારૂની 12 બોટલ મળી આવી, ચાલક ફરાર 

મોરબીના લાતીપ્લોટમાં ઓરા કારમાંથી દારૂની 12 બોટલ મળી આવી, ચાલક ફરાર 

Advertisement
Advertisement

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે લાતીપ્લોટ શેરી નંબર 3/4ના ખૂણેથી હ્યુન્ડાઈ ઓરા કાર ચેક કરતા કારમાંથી વિદેશી દારૂની 12 બોટલ જેની કિ.રૂ. 3600 થાય છે તે મળી આવી હતી.

જો કે, આ દરોડા દરમિયાન કાર માલિક સમીર જુસબભાઈ કટિયા ફરાર થઈ જતા પોલીસે રૂપિયા 5 લાખની કાર સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular