વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા પ્રોહીબીશન તેમજ જુગારના ગણના પાત્ર કેસો શોધી કાઢવામાં આવ્યા હતા તથા ટ્રાકીફને લગતી કામગીરી કરવામાં આવી હતી. જેમાં, પ્રોહીબીશનના 4 કેસ, જુગારનો 1, જી.પી.એકટ 135 નો 1, એમ.વી.એકટ 185 નો 1, બી.એન.એસ. કલમ 281 નો 1, બી.એન.એસ કલમ 285 નો 1 તેમજ તાડપત્રીને લગતી એન.સી-1 કેસ શોધી રૂ.1 હજારનો દંડ તેમજ પ્રોહીબીશન તથા જુગારના કેસોનો કુલ કિ.રૂ.7,08,910 નો મુદામાલ કબ્જે કરી કામગીરી કરવામાં આવી હતી.




