Tuesday, May 5, 2026
HomeGujaratવાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર બેફામ ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા યુવકનું મોત

વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર બેફામ ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા યુવકનું મોત

Advertisement
Advertisement

વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર પુરઝડપે અને બેફામ ટ્રક ચલાવી બાઈકને હડફેટે લઇ ગંભીર અકસ્માત સર્જયો હતો.

જેમાં બાઈક ચાલક ઈશુભાઈ શ્યામસિંહ યાદવને શરીરે ગંભીર ઈજાઓ પહોચતા તેનું મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular