HomeGujaratમોરબીના બેલા ગામ પાસે રીક્ષામાંથી કૂદકો મારતા માથું પટકાતા યુવકનું મોત

મોરબીના બેલા ગામ પાસે રીક્ષામાંથી કૂદકો મારતા માથું પટકાતા યુવકનું મોત

મોરબી તાલુકાના બેલા ગામ પાસે શંભુ હોમ ડેકોર નજીક રોડ પર આશરે 25 થી 30 વર્ષીય અજાણ્યા યુવકે અજાણ્યા રીક્ષામાંથી કુદકો મારી રોડ પર પટકાતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular