HomeMorbiHalvadહળવદના મયુરનગર ગામે જાહેરમાં જુગાર રમતા 4 આરોપી ઝડપાયા

હળવદના મયુરનગર ગામે જાહેરમાં જુગાર રમતા 4 આરોપી ઝડપાયા

હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મયુરનગર ગામના બસસ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રફીકભાઇ નુરમહમદ જામ, કૈલાશભાઈ ખોડાભાઈ ઉપસરીયા, ફૈયાજ નુરમહમદ સીપાઈ અને બચુભાઈ નારણભાઈ જાકાસણીયા રોકડ રૂ. 14,150 સાથે જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.

RELATED ARTICLES

Most Popular