HomeGujaratમોરબીના બગથળા ગામે ઝેરી દવા ગટગટાવી લેતા યુવાનનું મોત

મોરબીના બગથળા ગામે ઝેરી દવા ગટગટાવી લેતા યુવાનનું મોત

મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં વાલજીભાઈ લક્ષ્મણભાઈ સરવૈયા (ઉ.વ.40) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular