HomeMorbiટંકારાના જબલપુર નિવાસી દીલસુખરાય મોરલીદાસ રામાવત નું અવસાન

ટંકારાના જબલપુર નિવાસી દીલસુખરાય મોરલીદાસ રામાવત નું અવસાન

ટંકારાના જબલપુર નિવાસી દીલસુખરાય મોરલીદાસ રામાવત (ઉ.વ.75) તે કંચનબેન વસંતલાલ નિમાવતના ભાઈ તથા જ્યોત્સનાબેન, જયેશભાઈ, ભાવિષાબેન, દિપકભાઈના પિતાનું તા.19 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.22 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 તેમના નિવાસ્થાન જબલપુર ખાતે રાખવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular