HomeMorbiટંકારા પોલીસ અને શી-ટીમ દ્વારા અનાથ બાળકો સાથે દિવાળીની આનંદભરી ઉજવણી

ટંકારા પોલીસ અને શી-ટીમ દ્વારા અનાથ બાળકો સાથે દિવાળીની આનંદભરી ઉજવણી

દિવાળી તહેવાર નિમિત્તે ટંકારા પોલીસ સ્ટાફ તેમજ શી-ટીમ દ્વારા માનવતાભર્યું પગલું ભરવામાં આવ્યું હતું. ખાખરાં ગામ ખાતે આવેલ બાળ આશ્રમની મુલાકાત લઈને અનાથ બાળકો સાથે દિવાળીની ખુશી વહેંચવામાં આવી હતી.

પોલીસ કર્મચારીઓએ બાળકોને ફાટકડા અને મીઠાઈઓ આપી તહેવારની ઉજવણી કરી હતી. સાથે સાથે બાળકોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી સૌહાર્દ અને આનંદનું વાતાવરણ સર્જાયું હતું.

RELATED ARTICLES

Most Popular