HomeGujarat“શ્રમદાન ફોર મોરબી” અંતર્ગત સ્વચ્છતા ડ્રાઈવનું આયોજન

“શ્રમદાન ફોર મોરબી” અંતર્ગત સ્વચ્છતા ડ્રાઈવનું આયોજન

મોરબી મહાનગરપાલિકા દ્વારા “શ્રમદાન ફોર મોરબી” અભિયાન અંતર્ગત તા. ૧૩/૧૧/૨૦૨૫, બુધવારના રોજ સવારે ૦૮:૦૦ વાગ્યે ત્રાજપર ચોકડીથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી વિશાળ સ્વચ્છતા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રમદાન કાર્યક્રમમાં ટીચર એસોસિએશન જોડાવાનું છે, સાથે જ વિવિધ NGO, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ નાગરિકોને આ સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા મોરબી મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular