Wednesday, May 6, 2026
HomeGujaratશોભેશ્વર રોડ મફતિયાપરા વિસ્તારમાં પોલીસની રેડ, 16 બોટલ ઇંગ્લીશ દારૂ સાથે આરોપી...

શોભેશ્વર રોડ મફતિયાપરા વિસ્તારમાં પોલીસની રેડ, 16 બોટલ ઇંગ્લીશ દારૂ સાથે આરોપી ઝડપાયો

Advertisement
Advertisement

શહેરનાં શોભેશ્વર રોડ આવેલ મફતિયાપરા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ચલાવવામાં આવેલી રેડમાં ઇંગ્લીશ દારૂની 16 બોટલ સાથે એક યુવાનને ઝડપી લેવાયો છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે આ કામગીરી હાથ ધરી હતી.

પોલીસે ઇમરાન ઉર્ફે ઈમલો સબીર મોવર (ઉ.વ. 25, રહેણાંક શોભેશ્વર રોડ, મફતિયાપરા) ને કાબૂમાં લઈ તેના કબજામાંથી રૂ. 6,750 મૂલ્યની 16 બોટલ ઇંગ્લીશ દારૂ જપ્ત કરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular