HomeGujaratમોરબીના ઔધોગિક વિસ્તારમાં આવતીકાલે વીજકાપ

મોરબીના ઔધોગિક વિસ્તારમાં આવતીકાલે વીજકાપ

મોરબીના ઔધોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં આવતીકાલે તા. 23 ને રવિવારના રોજ વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરીના કારણે બંધ રાખવામાં આવશે.

જેમાં માઇક્રોન ઇન્ડ. અને એજે ભારત ઇન્ડ. ફીડરમાં સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી પાવર બંધ રહેશે.

આ ફીડરમાં હાઇવે પર આવતા કોમ્પ્લેક્ષોમાં તેમજ તમામ વાણિજ્ય,ઔધોગીક (એચ.ટી), વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular