Sunday, April 19, 2026
HomeMorbiHalvadચરાડવા ગામનો યુવક વ્યાજના ચંગુલમાં ફસાયો, વ્યાજખોરોએ કોરા ચેક પડાવી પઠાણી ઉઘરાણી...

ચરાડવા ગામનો યુવક વ્યાજના ચંગુલમાં ફસાયો, વ્યાજખોરોએ કોરા ચેક પડાવી પઠાણી ઉઘરાણી કરી

Advertisement
Advertisement

હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા યુવકને વેપાર ધંધા માટે પૈસાની જરૂર પડતા આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. બાદમાં વ્યાજખોર આરોપીઓએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી યુવક પાસેથી બેન્કના કોરા ચેક પડાવી લીધા હતા અને ધમકીઓ આપી માનસિક ત્રાસ પહોંચાડતા યુવક પાસેથી પઠાણી ઉઘરાણી કરી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular