Thursday, May 7, 2026
HomeGujaratમોરબીના નાની કેનાલ રોડ પર યુવકને બે મહિલાઓએ લાકડીથી ધોકાવ્યો 

મોરબીના નાની કેનાલ રોડ પર યુવકને બે મહિલાઓએ લાકડીથી ધોકાવ્યો 

Advertisement
Advertisement

મોરબીના પંચાસર રોડ પર આવેલા નાની કેનાલ રોડ સનરાઈજ વીલામા બે મહિલાઓ યુવકના ઘરે જઈ યુવકના માતા પિતા સાથે બોલાચાલી કરી ઝગડો કરી ગાળો આપતાં હતા ત્યારે યુવક તના દિકરા સાથે ઘરે આવતા આરોપીઓએ યુવકની કાર પર લાકડી મારી તથા યુવકને લાકડીથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular