આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના બેલા રંગપર ગામે ખોખરા હનુમાન રોડ ગેમ્સઝોન સીરામીક લેબર ક્વાટર્સમાં રહેતા કર્માબેન બબલુભાઈ વસુનીયા ઉ.વ.૨૦વાળી કોઈ કારણસર પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.




