Thursday, May 7, 2026
HomeGujaratમોરબી શહેર પેટા -02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં મંગળવારે વીજ કાપ 

મોરબી શહેર પેટા -02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં મંગળવારે વીજ કાપ 

Advertisement
Advertisement

મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં તા.02/12/2025 મંગળવારના રોજ સવારે 08 થી બપોરના 04 વાગ્યા સુધી વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. જેમાં ગોપાલ ફીડર: રોટરી નગર, રિલીફ નગર, રામકૃષ્ણ, વર્ધમાન, વિધુત નગર, ગોપાલ સોસાયટી, શિવમ પાર્ક સોસાયટી, ભારત નગર, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular