HomeGujaratમોરબીના કાલીકા પ્લોટમાં વર્લી મટકાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો 

મોરબીના કાલીકા પ્લોટમાં વર્લી મટકાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો 

મોરબીના કાલીકા પ્લોટ શેરી નં -૪ નાકાં પાસે જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમી રમાડતા એક ઈસમને મોરબી સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના કાલીકા પ્લોટ શેરી નં -૪ નાકાં પાસે જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમી રમાડતા એક ઈસમ નિરવભાઈ સુભાષભાઈ મિરાણી (ઉ.વ.૩૧) રહે. દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ બી-૧૨,૨૦૪ મોરબીવાળાને રોકડ રકમ રૂપિયા ૧૫૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં જુગાર ધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular