Thursday, May 7, 2026
HomeGujaratમોરબીના જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ 

મોરબીના જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ 

Advertisement
Advertisement

મોરબી: જેતપર ઔધોગિક પેટા વિભાગ હેઠળ વિસ્તારોમાં આવતીકાલે તારીખ 06/12/2025, શનિવાર ના રોજ

મેઇન્ટનન્સની કામગીરી માટે વીજ પુરવઠો બંધ રાખવાનો આવશે.

66 KV રંગપર સબ સ્ટેશન માંથી નીકળતા 11 કેવી પેસીફીક ઇન્ડસ્ટ્રીઅલ અને 66 kv પાવડીયારી સબ સ્ટેશન માંથી નીકળતા 11 kv રેક્ષટોન ઇન્ડસ્ટ્રીઅલ ફીડર સવારે 8 થી સાંજે 4:00 વાગ્યા સુધી મેન્ટેનન્સ કામગીરી માટે બંધ રહેશે. આ વિસ્તારમા ફીડરમાં આવતા તમામ વાણિજ્ય, તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular