Thursday, May 7, 2026
HomeGujaratમોરબી શહેરના વિવિધ વિસ્તારો તથા કેટલાક ગામોમાં આવતીકાલે વીજકાપ 

મોરબી શહેરના વિવિધ વિસ્તારો તથા કેટલાક ગામોમાં આવતીકાલે વીજકાપ 

Advertisement
Advertisement

મોરબી શહેર ૦૧ પેટા વિભાગ હેઠળ આવતા ૧૧ કેવી મધુરમ ફીડરમાં તા. ૧૭ ને બુધવારે મેન્ટેનન્સ કામગીરી અને નવા કામની કામગીરી કરવાની હોવાથી સવારે ૯ : ૩૦ થી ૧૨ : ૩૦ સુધી બંધ રહેશે.

જેથી ફીડરમાં આવતા તપોવન રેસીડેન્સી, મારૂતિ નગર (ગાયત્રી નગર પાછળ), સંકલ્પ પ્લાઝા, સુભાષનગર, પંચવટી સોસાયટી, વિદ્યુત પાર્ક, દર્પણ સોસાયટી, જલારામ સોસાયટી, સેન્ટર પોઈન્ટ એપાર્ટમેન્ટ સુધીનો વિસ્તાર, રામ વિજય નગર, યોગેશ્વરનગર, નરસંગ ટેકરીની આજુબાજુનો વિસ્તાર, કોહીનુર કોમ્પ્લેક્ષ, મધુરમ સોસાયટી, રામ વિજય સોસાયટી, તિરૂપતિ સોસાયટી, વિજયનગર, કર્મયોગી સોસાયટી, ન્યુ આલાપ પાર્ક, આલાપ પાર્ક, પટેલનગર, ખોડીયાર પાર્ક, દેવ પાર્ક, સાયન્ટીફીક રોડ, કેનાલ રોડ વિસ્તાર, રવાપર રોડ વિસ્તાર, આલાપ રોડ વિસ્તાર વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

તેમજ તા. ૧૭ ને બુધવારે ૬૬ કેવી મેન્ટેનન્સ કામગીરીને પગલે બાથકો જેજીવાય, આત્મજ્યોત જેજીવાય ફીડરો સવારે ૮ થી બપોરે ૪ સુધી બંધ રહેશે. જેથી ફીડરમાં આવતા ગામો જેવા કે રવાપર નદી, તારાપર, શક્તિનગર, અમરનગર, દાદાશ્રીનગર, તેમજ રોડ ઉપર આવતા કોમ્પ્લેક્ષો માં તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય ,ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular