HomeMorbiHalvadહળવદમાં નશાકારક ગોગો સ્ટીક તથા સેલીંગ પેપરનુ વેચાણ કરતો ઈસમ ઝડપાયો 

હળવદમાં નશાકારક ગોગો સ્ટીક તથા સેલીંગ પેપરનુ વેચાણ કરતો ઈસમ ઝડપાયો 

મોરબી જીલ્લામાં ગેરકાયદેસર રીતે નશાકારક ગોગો સ્ ટીક તથા રોલીંગ પેપરનુ વેંચાણ કરતા એક ઈસમ વિરૂધ્ધ મોરબી એસ.ઓ.જી. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેઈડ કરતા નશાકારક ગોગો સ્ટીક તથા સેલીંગ પેપરનુ વેચાણ કરતા એક ઈસમ નારણભાઈ દેવશીભાઈ હાડગળા (ઉ.વ.૩૫) રહે. મયુરનગર તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગરવાળા વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ હેઠળ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Most Popular