HomeGujaratR.T.O મોરબી દ્વારા જાંબુડીયા પ્રાથમિક શાળા ખાતે પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો 

R.T.O મોરબી દ્વારા જાંબુડીયા પ્રાથમિક શાળા ખાતે પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો 

RTO મોરબી દ્વારા આજે જાંબુડિયા પ્રાથમિક શાળા ખાતે પતંગ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પતંગ પર સરકારની “રાહવીર” યોજના બાબતે માહિતી આપવામાં આવેલ છે. મોરબી જિલ્લાના નાગરિકો સુધી આ યોજનાની માહિતી પહોંચે તે અર્થે RTO મોરબી દ્વારા વિશેષ પ્રિન્ટેડ પતંગ તૈયાર કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Most Popular