HomeGujaratR.T.O દ્વારા નવયુગ કોલેજ, મોરબી ખાતે માર્ગ સલામતી સેમિનાર યોજાયો 

R.T.O દ્વારા નવયુગ કોલેજ, મોરબી ખાતે માર્ગ સલામતી સેમિનાર યોજાયો 

RTO મોરબી દ્વારા આજે માર્ગ સલામતિ માસ ૨૦૨૬ અંતર્ગત નવયુગ કોલેજ, મોરબી ખાતે માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટર વાહન નિરીક્ષક આર.એ.જાડેજા દ્વારા વિદ્યાર્થીઓ ને બ્લાઇન્ડ સ્પોટ, કોન ઓફ વિઝન, સ્ટોપિંગ ડિસ્ટન્સ જેવા ટેકનીકલ મુદ્દાઓ ની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જેમાં કોલેજના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓને સમાજ આપવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular