HomeMorbiટંકારા તાલુકાના નેસડા (ખા) ગામે તળાવમાં ડૂબી જતા સાત વર્ષના બાળકનું મોત 

ટંકારા તાલુકાના નેસડા (ખા) ગામે તળાવમાં ડૂબી જતા સાત વર્ષના બાળકનું મોત 

આ અંગે મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની અને હાલ ટંકારા તાલુકાના નેસડા (ખા) ગામની સીમમાં મનસુખભાઈ નરસિંહભાઈ ભાડજાની વાડીએ રહેતા સુનિલભાઈ મેડાનો ૦૭ વર્ષય પુત્ર આકાશ બપોરના સમયે વાડી પાસે આવેલ તળાવની પાળ ઉપર પતંગ ચગાવતો હોય અને રમતા રમતા અકસ્માતે તળાવમાં આવેલ પાણી ભરેલ ખાડામાં ડૂબી જતા આકાશ નામના બાળકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસ દ્વારા મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસા હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular