HomeMorbiમોરબીમાં ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને મહા પ્રસાદનુ આયોજન
મોરબીમાં ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને મહા પ્રસાદનુ આયોજન
Advertisement
Advertisement
આગામી તારીખ ૧૯ એપ્રિલ ૨૦૨૬ ના રોજ ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા બપોરે ૦૩:૦૦ વાગ્યે ગાયત્રી મંદિર વાઘપરા થી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું છે .જે મોરબીના રાજમાર્ગો પર ફરી ને સાંજે ૦૭:૩૦ એ શ્રી પરશુરામ ધામ પહોચશે અને ત્યાં સાંજે ૦૭:૩૦ એ મહા આરતી અને અન્નકૂટ અને ત્યારબાદ મહા પ્રસાદનું આયોજન છે તો મોરબી ના તમામ ભુદેવને સહપરિવાર સાથે પધારવા ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Advertisement
Advertisement