HomeMorbiમોરબી નિવાસી હર્ષિદાબેન કનૈયાલાલ રામાનુજનું દુઃખદ અવસાન; ગુરુવારે બેસણું
મોરબી નિવાસી હર્ષિદાબેન કનૈયાલાલ રામાનુજનું દુઃખદ અવસાન; ગુરુવારે બેસણું
મોરબી નિવાસી હર્ષિદાબેન કનૈયાલાલ રામાનુજ તે કનૈયાલાલ મણીરામભાઈ રામાનુજ (ટીનાભાઈ)ના પત્ની,તથા રવિભાઈ કનૈયાલાલ રામાનુજના માતાનું તારીખ 30/6/2026ના રોજ અવસાન થયું છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદગતનુ બેસણું તારીખ 2/7/2026ને ગુરૂવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે પટેલ ગાંડુભાઈ વશરામભાઈ કોમ્યુનિટી હોલ, ભડીયાદ મુકામે રાખવામાં આવ્યું છે.
લી.
કનૈયાલાલ મણીરામભાઈ રામાનુજ(ટીનાભાઈ)
અનંતભાઈ મણીરામભાઈ રામાનુજ
દિનેશભાઈ મણીરાજભાઈ રામાનુજ
મુકેશભાઈ મણીરામભાઈ રામાનુજ