HomeMorbiજયારે સર્જરીની વાત આવે... ત્યારે આયુષ હોસ્પિટલ બને વિશ્વાસનો સાથ

જયારે સર્જરીની વાત આવે… ત્યારે આયુષ હોસ્પિટલ બને વિશ્વાસનો સાથ

મોરબી શહેરમાં આવેલ આયુષ હોસ્પિટલ દ્વારા વિવિધ પ્રકારની જનરલ સર્જરીની સારવાર નિષ્ણાત સર્જન **ડૉ. આદિત્ય રાવલ (M.S. General Surgeon)**ના માર્ગદર્શન હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. દર્દીઓને આધુનિક સારવાર સાથે અનુભવી તબીબી સેવા પૂરી પાડવામાં આવે છે.

હોસ્પિટલમાં હર્નિયા (સારણગાંઠ), પેટ અને આંતરડાની સર્જરી, એપેન્ડિકસની સર્જરી, થાઈરોઈડ સર્જરી, હરસ-મસા-ભગંદરની સારવાર, પિત્તાશયની પથરીની સર્જરી તેમજ સ્તન સંબંધિત સર્જરી જેવી વિવિધ સારવાર સુવિધાઓ ઉપલબ્ધ છે.

ખાસ વાત એ છે કે આયુષ્માન કાર્ડ ધારકો માટે નિઃશુલ્ક સર્જરી અને સારવારની સુવિધા ઉપલબ્ધ છે, જેથી આર્થિક રીતે નબળા દર્દીઓને પણ ગુણવત્તાસભર આરોગ્ય સેવા સરળતાથી મળી શકે.

વધુ માહિતી અથવા રજીસ્ટ્રેશન માટે દર્દીઓ આયુષ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે સંપર્ક કરી શકે છે અથવા 9228108108 નંબર પર સંપર્ક કરી શકે છે.

RELATED ARTICLES

Most Popular