HomeMorbiવાંકાનેર: "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ હેઠળ ખોવાયેલા ૨૧ મોબાઈલ ફોન મૂળ માલિકોને...
વાંકાનેર: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ ખોવાયેલા ૨૧ મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરાયા
વાંકાનેર તાલુકા પોલિસ સ્ટાફએ “CEIR પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી કુલ-૨૧ જેટલા આશરે ૫,૧૭,૫૦૦/- ની કિંમતના મોબાઇલો શોધી કાઢી એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે. એ સુત્ર વાંકાનેર તાલુકા પોલીસએ સાર્થક કરેલ છે.